છૂટ લેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂટ લેવી

  • 1

    બંધી કે મનાને ન ગાંઠવું; મોકળાશથી વર્તવું (-ની સાથે છૂટ લેવી=ની જોડે વધારેપડતું કે અઘટિત વર્તન કરવું.).

  • 2

    પતંગની છૂટ લેવી. ('છૂટ આપવી'થી ઊલટું ઉડાડનાર છૂટ લે).