છઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છઠ

સ્ત્રીલિંગ

  • 1

    પખવાડિયાની છઠ્ઠી તિથિ.

પુંલિંગ

જૈન
  • 1

    જૈન
    એકસાથે છ ટંક ન ખાવાનું વ્રત.