છઠ્ઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છઠ્ઠી

સ્ત્રીલિંગ

 • 1

  બાળકના જન્મ પછીનો છઠ્ઠો દિવસ.

 • 2

  તે દિવસે કરવામાં આવતી ક્રિયા.

 • 3

  લાક્ષણિક દૈવ; વિધાતા.

 • 4

  છઠ તિથિ.

મૂળ

सं. षष्ढी, प्रा. छट्ठी