ગુજરાતી માં છડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છડ1છડ2

છડું1

વિશેષણ

 • 1

  એકલું; સાથ વિનાનું.

 • 2

  કુંવારું.

 • 3

  લાક્ષણિક છોકરાંછૈયાં વિનાનું.

મૂળ

प्रा. छङ्ङ=છોડવું, તજવું પરથી

ગુજરાતી માં છડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છડ1છડ2

છડ2

પુંલિંગ

 • 1

  લાંબો બરુ.

 • 2

  ભાલાનો દાંડો.

 • 3

  વાંસ.

 • 4

  ['છડવું', છાંડવું' ઉપરથી?] ઝાડની છાલ.

 • 5

  કાઠિયાવાડી [?] તાણ; પ્રવાહનું જોર.

મૂળ

સર૰ हिं.

ગુજરાતી માં છડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છડ1છડ2

છેડ

સ્ત્રીલિંગ

 • 1

  વાદ્ય પર લેવાતો રાગનો આલાપ; જોડકામ.

 • 2

  ['છેડો' ઉપરથી] હળમાં વચ્ચે હોતો લાંબો દાંડો (ચ.).

મૂળ

'છેડવું' ઉપરથી

ગુજરાતી માં છડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છડ1છડ2

છડ

સ્ત્રીલિંગ

 • 1

  છડવું તે.

મૂળ

છડવું પરથી

ગુજરાતી માં છડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છડ1છડ2

છેડ

સ્ત્રીલિંગ

 • 1

  છેડવું તે; ખીજવવું તે; પજવણી.

 • 2

  ખીજ.

મૂળ

'છેડવું' ઉપરથી