છડેચોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

છડેચોક

અવ્યય

  • 1

    ખુલ્લી રીતે; જાહેરમાં.

મૂળ

છડું (-જાતે+ચોક=જાણીબૂજીને)