છેડણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેડણી

સ્ત્રીલિંગ

  • 1

    છેડવું તે; ખીજવવું તે; પજવણી.

  • 2

    ખીજ.

મૂળ

'છેડવું' ઉપરથી