છેડતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેડતી

સ્ત્રીલિંગ

  • 1

    છિદ્ર; દોષ.

  • 2

    અડપલું; અટકચાળું.

મૂળ

છેડવું ઉપરથી