ગુજરાતી માં છડાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છડા1છડા2

છડા1

પુંલિંગ બહુવયન​

  • 1

    (સ્ત્રી કે બાળકનું) પગનું એક ઘરેણું.

મૂળ

સર૰ प्रा. छडा=પરંપરા, म.=અછોડો; સાંકળી

ગુજરાતી માં છડાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છડા1છડા2

છડા2

પુંલિંગ બહુવયન​

  • 1

    (કંકુના) થાપા મારવા તે.