ગુજરાતી

માં છેડાછેડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: છેડાછેડી1છેડાછેડી2

છેડાછેડી1

સ્ત્રીલિંગ

  • 1

    વરના જામા સાથે વહુની ઘાટડીની ગાંઠ બાંધે છે તે.

  • 2

    વારંવાર છેડવું તે; સતામણી.

ગુજરાતી

માં છેડાછેડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: છેડાછેડી1છેડાછેડી2

છેડાછેડી2

સ્ત્રીલિંગ

  • 1

    વારંવાર છેડવું તે; સતામણી.

મૂળ

છેડવું પરથી