ગુજરાતી

માં છડામણની 2 મુખ્ય વ્યાખ્યા છે: છડામણ1છંડામણ2

છડામણ1

સ્ત્રીલિંગ

 • 1

  છડવાનું મહેનતાણું.

 • 2

  છડાણ.

ગુજરાતી

માં છડામણની 2 મુખ્ય વ્યાખ્યા છે: છડામણ1છંડામણ2

છંડામણ2

નપુંસક લિંગ

 • 1

  છાંડણ; છાંડવું તે.

 • 2

  છાંડેલું અન્ન.