છેડા બાંધવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેડા બાંધવા

  • 1

    વરવધૂનાં વસ્ત્રોના છેડા એકબીજા સાથે બાંધવા; પરણવું.

  • 2

    સાથ-સંબંધ બાંધવો.