છડિયાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

છડિયાત

વિશેષણ

  • 1

    છડું; એકલું; સાથ વિનાનું.

  • 2

    લાક્ષણિક કુંવારું.

  • 3

    છોકરાંછૈયાં વિનાનું.