છડીદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

છડીદાર

વિશેષણ

  • 1

    છડી ઝાલનાર.

પુંલિંગ

  • 1

    નેકી પોકારનાર; ચોબદાર.