છડીવાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

છડીવાન

વિશેષણ

  • 1

    છડીદાર; છડી ઝાલનાર.

પુંલિંગ

  • 1

    નેકી પોકારનાર; ચોબદાર.