ગુજરાતી

માં છડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: છડો1છેડો2

છડો1

પુંલિંગ

 • 1

  'છડા'નું એ૰વ૰.

  જુઓ છડા

 • 2

  મોતીનો કંઠો.

ગુજરાતી

માં છડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: છડો1છેડો2

છેડો2

પુંલિંગ

 • 1

  અંતનો ભાગ; અંત.

 • 2

  હદ; સીમા.

 • 3

  પાલવ.

 • 4

  લાક્ષણિક આશરો; મદદ.

 • 5

  છેડો વાળવો-મરણ પાછળ છેડો વાળીને રોવું તે.

મૂળ

दे. छेओ; કે सं. छेद ?