છેડો ઝાલવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેડો ઝાલવો

 • 1

  શરણ લેવું.

 • 2

  સાથે જોડાવું-બંધાવું.

 • 3

  મુદ્દામાલ સાથે પકડવું.

 • 4

  પાછળ પડવું; આગ્રહ કરી વળગવું.