છેડો પકડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેડો પકડવો

  • 1

    શરણ લેવું.

  • 2

    સાથે જોડાવું-બંધાવું.

  • 3

    મુદ્દામાલ સાથે પકડવું.

  • 4

    પાછળ પડવું; આગ્રહ કરી વળગવું.