ગુજરાતી

માં છેડો વાળવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: છેડો વાળવો1છેડો વાળવો2

છેડો વાળવો1

  • 1

    (મરણ બાદ) મોઢે માથે ઓઢીને લાંબે ઘાંટે રડવું.

  • 2

    અંત આણવો.

ગુજરાતી

માં છેડો વાળવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: છેડો વાળવો1છેડો વાળવો2

છેડો વાળવો2

  • 1

    મોં ઢાંકી રડવું.