છેડે બાંધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેડે બાંધવું

 • 1

  શિખામણની વાત યાદ રાખવી.

 • 2

  સંઘરો કરવો; પોતાના કબજામાં લેવું.

 • 3

  બોલ પાછો ખેંચી લેવો.

 • 4

  વ્યસન વળગવું.