છણકારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છણકારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    છણ છણ અવાજ કરવો; ઝણકવું; રણકવું.

  • 2

    છણકો કરવો; ગુસ્સામાં બોલવું તરછોડવું.

  • 3

    સૂપડા વડે ઝાટકવું.

મૂળ

રવાનુકારી?