છણકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છણકો

પુંલિંગ

  • 1

    ગરમ તેલમાં પાણીનો છાંટો પડવાથી થતો અવાજ.

  • 2

    ગુસ્સાનો બોલ; ગુસ્સો.

  • 3

    તુચ્છકાર; તરછોડ (છણકો કરવો).

મૂળ

રવાનુકારી