છણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છણવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  બારીક કપડાથી ચાળવું કે ગાળવું.

 • 2

  લાક્ષણિક બારીક તપાસ કરવી.

 • 3

  ખણવું; નખથી વલૂરવું.

 • 4

  લાક્ષણિક દબાઈ ગયેલી વાતને-ફરી ઉખેળવી-છેડવી.