છત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

છત્તર

નપુંસક લિંગ

  • 1

    છત્ર; મોટી ભારે છત્રી.

  • 2

    રાજચિહ્ન તરીકે વપરાતી છત્રી.

  • 3

    લાક્ષણિક રક્ષણ કરનાર; પાલક.

  • 4

    વનસ્પતિવિજ્ઞાન​
    ફૂલ બેસવાની એક રીત, જેમાં બધાં ફૂલ એક સપાટીએ હોય છે; 'અંબેલ'.