છત્રભંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છત્રભંગ

પુંલિંગ

  • 1

    રાજ્ય ખોવું તે.

  • 2

    પરતંત્રતા.

  • 3

    વિધવાપણું.