છેતરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેતરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઠગવું; છળવું.

મૂળ

सं. छित्वर =લુચ્ચો ઉપરથી?