છત્રીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છત્રીસ

વિશેષણ

  • 1

    ત્રીસ વત્તા ચાર.

પુંલિંગ

  • 1

    છત્રીસનો આંકડો કે સંખ્યા; '૩૬'.

મૂળ

सं. षट् +त्रिंशत्, प्रा. छत्तीस