ગુજરાતી

માં છેતાળીસની 2 મુખ્ય વ્યાખ્યા છે: છેતાળીસ1છેંતાળીસ2

છેતાળીસ1

વિશેષણ

  • 1

    '૪૬', 'છેંતાળીસ'.

મૂળ

सं. षट्चत्वारिशत्; प्रा. छायालीअ; સર૰ चउत्तालीस= ૪૪

ગુજરાતી

માં છેતાળીસની 2 મુખ્ય વ્યાખ્યા છે: છેતાળીસ1છેંતાળીસ2

છેંતાળીસ2

વિશેષણ

  • 1

    ચાળીસ વત્તા છ.

પુંલિંગ

  • 1

    છેંતાળીસનો આંકડો કે સંખ્યા; '૪૬'.

મૂળ

જુઓ છેતાળીસ