છત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છત્રી

સ્ત્રીલિંગ

 • 1

  તાપ તથા વરસાદથી બચવા માથે ઓઢવાનું એક સાધન.

 • 2

  ગાડી; પલંગ વગેરે પર હોતી છત-ઢાંકણ.

 • 3

  મોટા પુરુષના અગ્નિદાહ કે દફનની જગા પર કરાતું છત્રી ઘાટનું બાંધકામ.

 • 4

  વિમાનમાંથી અધ્ધર ઊતરવા માટેની છત્રી જેવી રચના; 'પૅરૅશૂટ'.

મૂળ

જુઓ છત્ર