છદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છદ

નપુંસક લિંગ

 • 1

  ઢાંકણ; છત્ર.

 • 2

  પાંખ.

મૂળ

सं.

છંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છંદ

પુંલિંગ

 • 1

  અક્ષર કે માત્રાના મેળ-નિયમથી બનેલી કવિતા; વૃત્ત.

 • 2

  લત; વ્યસન.

 • 3

  અમુક જાતની ચૂડીઓ.

મૂળ

सं.

છેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેદ

પુંલિંગ

 • 1

  કાપો; ચીરો.

 • 2

  છિદ્ર.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  છેદનારી-ભાગનારી સંખ્યા (અપૂર્ણાંકમાં લીટી નીચે લખવામાં આવે છે તે).

 • 4

  નાશ.

મૂળ

सं.