છેદક ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેદક

વિશેષણ

 • 1

  છેદનારું-કાપનારું.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  ભાગનારું.

છેદક ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેદક

પુંલિંગ

 • 1

  છેદ; કાપો; ચીરો.

 • 2

  છિદ્ર.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  છેદનારી-ભાગનારી સંખ્યા (અપૂર્ણાંકમાં લીટી નાચે લખવામાં આવે છે તે).

 • 4

  નાશ.