ગુજરાતી

માં છૂંદવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: છૂંદવું1છેદવું2

છૂંદવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સોય કે તેવા અણીવાળા હથિયાર વડે ટોચવું.

 • 2

  બારીક કચરવું; છૂંદા જેવું બનાવવું.

મૂળ

सं. क्षुद्, प्रा. छुंद ઉપરથી

ગુજરાતી

માં છૂંદવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: છૂંદવું1છેદવું2

છેદવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  કાપવું.

 • 2

  છિદ્ર-કાણું પાડવું.

 • 3

  નિકંદન કાઢવું.

 • 4

  ગણિતશાસ્ત્ર​
  છેદ રૂપે થઈને ભાગવું.

મૂળ

सं. छिद्