છૂંદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છૂંદો

પુંલિંગ

  • 1

    છૂંદી છૂંદીને બનાવેલો લોચો.

  • 2

    છીણેલી કેરીનું એક અથાણું.

મૂળ

'છૂંદવું' ઉપરથી