છેદ ઉડાવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છેદ ઉડાવવો

 • 1

  ગણિતશાસ્ત્ર​
  અપૂર્ણાંકના અંશ છેદને સરખા ગુણકથી ભાગી તેને સાદું રૂપ આપવું.

 • 2

  ટૂંકું કરવું.

 • 3

  કાપીને વેગળું કરવું.