છનાછની ની ગુજરાતીમાં વ્યાખ્યા

છનાછની

સ્ત્રીલિંગ

  • 1

    ઉપરાઉપરી છન છન અવાજ થયા કરવો તે.

  • 2

    લાક્ષણિક પૈસાની રેલંછેલ (છનાછની થઈ રહેવી).

મૂળ

રવાનુકારી