છપગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છપગ

પુંલિંગ

  • 1

    કરોળિયો.

મૂળ

છ+પગ

છપગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છપગું

વિશેષણ

  • 1

    છ પગવાળું; છપાદ.