છુપછુપામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છુપછુપામણ

સ્ત્રીલિંગ

  • 1

    સંતાકૂકડી જેવી એક રમત.

મૂળ

'છુપાવું' ઉપરથી