છપ્પન ની ગુજરાતીમાં વ્યાખ્યા

છપ્પન

વિશેષણ

 • 1

  પચાસ વત્તા છ.

મૂળ

सं. षट्पंचाशत्, प्रा. छप्पण्ण (न्न)

છપ્પન ની ગુજરાતીમાં વ્યાખ્યા

છપ્પન

પુંલિંગ

 • 1

  છપ્પનનો આંકડો કે સંખ્યા; '૫૬'.

 • 2

  (૫૬ દેશ, ૫૬ ભાષા ને ૫૬ સંસ્કૃત કોશ છે એ સમજ પરથી) ઘણું; અનેક; બહું; બધું.

 • 3

  પહોંચેલ; ચતુર; હોશિયાર (જેમ કે, છપ્પન શાહ).