છપ્પનિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છપ્પનિયો

પુંલિંગ સંજ્ઞાવાયક & વિશેષણ​ સંજ્ઞાવાયક

  • 1

    ૧૯૫૬માં પડેલો મોટો કાળ.

  • 2

    તે કાળના વખાનો માર્યો વટલાઈને થયેલો ખ્રિસ્તી (તુચ્છકારમાં).