છપ્પન દેશનું પાણી પીવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છપ્પન દેશનું પાણી પીવું

  • 1

    દેશદેશાંતરમાં મુસાફરી કરવી; જાત જાતના અનુભવ હોવા.