છપ્પર ની ગુજરાતીમાં વ્યાખ્યા

છપ્પર

નપુંસક લિંગ

  • 1

    છાપરું.

મૂળ

સર૰ हिं.; म.; दे. छिप्पिर=ઘાસ (છાપરે ઢાંકવાનું) ઉપરથી?