છપ્પરપગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છપ્પરપગું

વિશેષણ

  • 1

    ચાલતાં જેનું જમીન પર આખું પગલું પડે એવું (તે અભાગીનું ચિહ્ન મનાય છે).