છપરપગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છપરપગું

વિશેષણ

  • 1

    ચાલતાં જેનું જમીન પર આખું પગલું પડે એવું (તે અભાગીનું ચિહ્ન મનાય છે).