ગુજરાતી

માં છપવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: છપવું1છૂપવું2

છપવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    છુપાવું; સંતાવું.

મૂળ

સર૰ हिं. छपना, म. छपणें

ગુજરાતી

માં છપવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: છપવું1છૂપવું2

છૂપવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સંતાવું; છુપાવું.

મૂળ

सं. चुप =ચૂપકીથી સરકવું? सं. गुप् =?