છપાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છપાઈ

સ્ત્રીલિંગ

  • 1

    છાપવાનું મહેનતાણું.

  • 2

    છાપ; છાપણી.

મૂળ

છાપવું ઉપરથી