છુપાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છુપાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સંતાડવું; ગુપ્ત રાખવું.

મૂળ

'છૂપવું' ઉપરથી