છપાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છપાદ

વિશેષણ

  • 1

    છપગું; છ પગવાળું.

મૂળ

છ+પાદ. प्रा. छप्पय