છપાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છપાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'છાપવું'નું કર્મણિ.

 • 2

  છપવાની ક્રિયા થવી ('છપવું'નું ભાવે).

 • 3

  [પતંગનું] એકદમ નીચે પડવું.

છુપાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છુપાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  સંતાવું; છૂપવું.

મૂળ

જુઓ છૂપવું