છબક છબક ની ગુજરાતીમાં વ્યાખ્યા

છબક છબક

ક્રિયાવિશેષણ

  • 1

    પાણીમાં કાંઈ અફળાવાનો અવાજ.

મૂળ

રવાનુકારી