છબછબાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છબછબાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'છબછબ' કરવું.

  • 2

    તેમ કરતાં કપડું ધોવું.