છબવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છબવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પહોંચવું; અડકવું.

  • 2

    છુપાવું.

    જુઓ છપવું

મૂળ

सं. छुप् =અડકવું